New Era Family pays homage to Mahatma Gandhi. May Bapu’s ideals keep guiding us in creating a prosperous and compassionate India.
જેનું જીવન બન્યું સ્વયં સંદેશ,
એવા બાપુને નમે છે દેશ.
આજે જ્યારે ભારત પોતાની ભાષાઓ, સંસ્કૃતિ અને દેશપ્રેમને વિશ્વમાં ખુમારીપૂર્વક રજૂ કરી રહ્યું છે ત્યારે વર્ષો પહેલા પરાધીન અને ગરીબ બનાવાયેલા ભારતને આ બાબતમાં જાગૃત કરનાર આપણા સૌના આદરણીય ગાંધીજીને આપણે કેમ ભૂલી શકીએ? ગાંધીજીના 'સત્યના પ્રયોગો' એટલે જીવનને નવીન અને પોતાની રીતે સમજવાનો યુવા ખ્યાલ. ન્યુએરા શાળાનો વિદ્યાર્થી ધાનવીન ભટ્ટ એ જ રીતે ગાંધીજીને નવી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે. ચાલો, તેની આ નવીન સમજ સાંભળીએ.